Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Non-Stop November Edition 3 - Beginner

SEE WINNERS

Share with friends

“કોઈપણ નવી બાબતની શરૂઆત એ થોડો ભય જગાડે છે, પણ એક વાર શરૂઆત થઇ ગયા પછી બધું સરળ બનતું જાય છે. ~ સ્ટીફન કિંગ 

લેખન એક સ્નાયુ જેવી બાબત છે. તેને મજબૂત બનાવવા માટે સતત કસરતની જરૂર છે. એમાં મહેનત પછી તમે થોડી કુશળતા કેળવો છો, પરંતુ જો પછી તમે લખવાનું બંધ કરશો તો તે કુશળતા ઝડપથી લુપ્ત થઈ જશે. તેથી, આ સમય એ તમારી લેખન કુશળતાને મહાવરો આપવાનો છે.

સ્ટોરીમિરર  નોન-સ્ટોપ નવેમ્બર રાઈટિંગ ચેલેન્જની 3જી સીઝનની જાહેરાત કરતાં આનંદ અનુભવે છે. એક એવો લેખન પડકાર જે તમારી અંદર રહેલા લેખકને જાગૃત કરે છે.

પાછલી બે સીઝનની સરખામણીમાં નોન-સ્ટોપ નવેમ્બર રાઈટિંગ ચેલેન્જ આ સીઝન થોડી અલગ છે અને આ વખતે તે ત્રણ અલગ-અલગ લેવલ સાથે ઘણી મોટી સ્પર્ધા છે. તમે ઈચ્છા મુજબ એક, બે અથવા ત્રણેય લેવલમાં ભાગ લઈ શકો છો. બે અથવા વધુ લેવલમાં ભાગ લઈ અને પડકારને પૂર્ણ કરનાર મેગા પ્રાઈઝ માટે લાયક બનશે. 

·  નોન સ્ટોપ નવેમ્બર આવૃત્તિ 3 - પ્રારંભિક – http://sm-s.in/TbGvSWf

·  નોન સ્ટોપ નવેમ્બર આવૃત્તિ 3 - મધ્યવર્તી - http://sm-s.in/njoMHwF

·  નોન સ્ટોપ નવેમ્બર આવૃત્તિ 3 - વિશિષ્ટ - http://sm-s.in/zRS6IM7

સ્પર્ધા કેવી રીતે ચાલશે ?

અમે તમને 30 દિવસ માટે 30 અલગ-અલગ સંકેતો પ્રદાન કરીશું. દરેક લેવલ માટે અલગ-અલગ સંકેતો રહેશ. તમારે એ સંકેતનો ઉપયોગ કરી, એ સંકેતને કેન્દ્રમાં રાખીને વાર્તા રચના લખવાની રહેશે. તે માટે કોઇપણ શૈલી કે કોઈપણ સાહિત્ય રસનો ઉપયોગ કરી શકશો., શરત એ કે તે રચના જેતે દિવસના સંકેત પર આધારિત હોવી જોઈએ. પ્રારંભિક સ્તર માટે, સંકેતો શબ્દો સ્વરૂપે છે. તેથી, આપેલ શબ્દ સંકેત પર તમારી તમારી પોતાની રચના બનાવો.

ગમે તે થાય તમારે રોજ લખવાનું બંધ કરવાનું નથી.

પ્રારંભિક સ્તર માટેના સંકેતો  -


ભાષા : અંગ્રેજી, હિન્દી, ગુજરાતી,મરાઠી, ઓડિયા, બંગાળી, તમિલ, તેલગુ, કન્નડ, મલયાલમ

સાહિત્ય પ્રકાર : વાર્તા

નિયમો :

·  વિજેતાની પસંદગી તેમણે સબમિટ કરેલી તમામ સંકેતો પરની તમામ રચનાઓના સરેરાશ સંપાદકીય સ્કોરને આધારે નક્કી

કરવામાં આવશે.

·         સ્પર્ધેકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવી જોઈએ.

·  ઇમેઇલ, ફોટોકોપી, હાર્ડકોપી અથવા સ્પર્ધાનીની લિંક સિવાય મુકવામાં આવેલ કોઈપણ રચના સ્પર્ધા માટે સ્વીકાર્ય રહેશે નહીં.

·  સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

·  ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર તમારી રચનાં લાઈવ થતાં તમારી પ્રોફાઇલમાં મોકલી આપવામાં આવશે.

ઇનામ  :

·  ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

·  દરેક ભાષામાં વિજેતા મિત્રોની પસંદગી સંયુક્ત પુસ્તક (એન્થોલોજી) માટે કરવામાં આવશે..

·  દરેક વિજેતા મિત્રોને અલગથી વિજેતા પ્રમાણપત્ર આપવામાં આવશે.

વિશિષ્ટ ઇનામ :

જો તમે 7 કે તેનાથી વધુના સરેરાશ સંપાદકીય સ્કોર સાથે 3 લેવલમાંથી કોઈપણ 2 લેવલસફળતાપૂર્વક પૂર્ણ કરશો તો તમને વિજેતા ટ્રોફી અને સાથે સ્ટોરીમિરર તરફથી મફત ભૌતિક પુસ્તક પ્રકાશન કરી આપવામાં આવશે.

સમયગાળો : 1st નવેમ્બર થી 30th નવેમ્બર 2021

પરિણામ : 20th જાન્યુઆરી 2022

પ્રતિભાવ અને પૂછપરછ માટે :

·  ઈમેઈલ : neha@storymirror.comvishnu@storymirror.com

· ફોન નંબર : 022-49240082 / 9372458287 સોમવાર થી  શનિવાર  સવરે  10.00 AM to  સાંજે 7.00 PM)

·  WhatsApp: +91 84528 04735

·  ગુજરાતી માટે : 97231 85603 વિષ્ણુ દેસાઈ

નોંધ: આ વખતની સિઝનમાં , નોન-સ્ટોપ નવેમ્બર લેખન ચેલેન્જનું આયોજન ત્રણ સ્તરોમાં કરવામાં આવ્યું છે. તમે એક, બે અથવા ત્રણેય સ્તરોમાં ભાગ લઈ શકો છો

·  નોન સ્ટોપ નવેમ્બર આવૃત્તિ 3 - પ્રારંભિક – http://sm-s.in/TbGvSWf

·  નોન સ્ટોપ નવેમ્બર આવૃત્તિ 3 - મધ્યવર્તી - http://sm-s.in/njoMHwF

·  નોન સ્ટોપ નવેમ્બર આવૃત્તિ 3 - વિશિષ્ટ - http://sm-s.in/zRS6IM7