Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#મારી આજની કવિતા

SEE WINNERS

Share with friends

કવિતા એ શક્તિશાળી લાગણીઓનો સ્વયંસ્ફુરિત ધોધ છે: જેનું મૂળ શાંતિમાં યાદ કરાયેલ લાગણીઓમાં છે. = વિલિયમ વર્ડ્સવર્થ

શ્રેષ્ઠ કવિતાનું સર્જનન એ વ્યક્તિના વિચારો, નિરીક્ષણો, ઐતિહાસિક ઘટનાઓ અને વિવિધ ફિલસૂફીની અભિવ્યક્તિ માટેનું પ્રમુખ માધ્યમ રહ્યું છે. ‘કાવ્ય માસ’ની ઉજવણી માટે, સ્ટોરીમિરર પ્રસ્તુત કરે છે “મારી આજની કવિતા.’’ કવિતાની અભિવ્યક્તિ, આનંદ અને અનુભૂતિની ઉજવણી માટેની એક વિશિષ્ટ કવિતા લેખન સ્પર્ધા.

કાવ્ય સર્જકો માટે એક પડકાર: ૩૦ દિવસ, ૩0 કવિતા સર્જન :

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે એક જ ચેલેન્જ છે, કે સ્પર્ધકે એપ્રિલ માસના 30 દિવસ દરમ્યાન રોજ 1 એમ કરીને 30 દિવસ સુધી 30 રચનાઓ લખવાની છે. આપને કવિતા લખવા માટે કોઈ જાતનું વિષય કે થીમનું બંધન નથી. આપ મુક્ત રીતે કોઈપણ વિષયને ધ્યાનમાં રાખીને કોઈપણ શૈલીમાં પદ્ય રચના જેમેક કવિતા, ગીત, બાળગીત, ગઝલ, ગરબો, રાસ, લઘુકવિતા, અછંદાસ વગેરે લખી શકો છો.

તો રાહ કોનીજુવો છો ? કલમ ઉઠાવો અને કવિતા લખવાનું શરુ કરો !

નિયમો :

·         કોઈપણ જાતના બંધન વગર મુક્ત રીતે પોતાની મૌલિક કવિતા લખી શકે છે.

·         સ્પર્ધકે આખા માસ દરમ્યાન રોજની ઓછામાં ઓછી 1 એમ ૩૦ રચનાઓ લખવાની છે.

·         આપ ઈચ્છો તો દરરોજ એક કરતાં વધારે રચનાઓ પણ સબમિટ કરી શકો

·         વિજેતાઓની પસંદગી ઇનામ વિભાગમાં બતાવેલા વિવિધ ધોરણોને ધ્યાનમાં રાખી કરવામાં આવશે.

·         સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ સબમિટ કરવી જોઈએ, છો.

·         શબ્દોની કોઈ મર્યાદા નથી.

·         સ્પર્ધામાં ભાગ લેવાની કોઈ ફી રાખેલ નથી.

સાહિત્ય પ્રકાર :

કવિતા

ઓડિયો કવિતા

ભાષા :

ગુજરાતી

ઇનામ :

·   30 દિવસમાં 30 કે તેનાથી વધારે કવિતા રચના સબમિટ કરનારને સ્ટોરીમિરર તરફથી એક ભૌતિક પુસ્તક અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

·   20 કરતાં વધારે કવિતા રચના સબમિટ કરનારને સ્ટોરીમિરર તરફથી ઈ-પુસ્તક આપવામાં આવશે.

·   અમારી સંપાદકીય ટીમ ઉપરાંત રચનાને મળેલ લાઈક અને કોમેન્ટના સ્કોરના આધારે શ્રેષ્ઠ 10 વિજેતાઓને રૂ.150/- ના મૂલ્યનું SM વાઉચર્સ પ્રાપ્ત થશે. સાથે સાથે તેમની કવિતાઓ સ્ટોરીમિરરના આગામી કવિતા કાવ્યસંગ્રહ પ્રોજેક્ટમાં પણ દર્શાવશે.

·   ઉપરોક્ત શ્રેષ્ઠ 10 વિજેતાઓ સિવાયના અન્ય શ્રેષ્ઠ 30 વિજેતાઓની રચનાઓ સ્ટોરીમિરર દ્વારા ઈ-બુકમાં પ્રકાશિત કરવામાં આવશે. આ પરિણામ માટે અમારી સંપાદકીય ટીમ દ્વારા આપવામાં આવેલ સંપાદકીય સ્કોરને ધ્યાનમાં લેવામાં આવશે.

·   વિજેતાઓને પ્રશંસાના ડિજિટલ પ્રમાણપત્રો પ્રાપ્ત થશે.

·   ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

સમયગાળો :

01 એપ્રિલ, 2022 થી 30 એપ્રિલ 2022

 પરિણામ : 31 મેં 2022

સંપર્ક :

ઈમેઈલ : vishnu@storymirror.com

ફોન નંબર +91 97231 85603

વોટ્સઅપ : +91 97231 85603