Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#૫૨ સપ્તાહ લેખન સ્પર્ધા (આવૃત્તિ ૨)

SEE WINNERS

Share with friends

૫૨ સપ્તાહ લેખન સ્પર્ધા (આવૃત્તિ ૨)



પ્રસ્તાવના

સતત જાગૃતતા, પ્રયત્નશીલતાં અને મજબૂત ઈરાદા સાથે મેળવેલ પ્રવિણતા કાર્યક્ષેત્રે પ્રગતિ કરાવે છે. સ્ટોરીમિરર આપને નિરાળી ૫૨ સપ્તાહ લેખન સ્પર્ધા (આવૃત્તિ ૨)નું આમંત્રણ આપે છે. આ સ્પર્ધા આપને નવી જ ઊંચાઈ પર લઈ જશે.

૨૦૧૮ માં અંગ્રેજી ભાષાની ૫૨ સપ્તાહની રાઇટિંગ ચેલેન્જમાં મેળવેલ ભવ્ય સફળતા બાદ, અમે આ વિશિષ્ટ સ્પર્ધા ૬ ભાષા હિન્દી, મરાઠી, ગુજરાતી, ઓડીયા, બાંગ્લા તથા અંગ્રેજી માં લઈને આવી રહ્યાં છીએ.


 

નિયમો

૧. ૫૨ વાર્તાઓ અથવા ૫૨ કવિતાઓ સ્પર્ધાનાં સ્પર્ધકોએ ૫૨ સપ્તાહ સુધીમાં રજૂ કરવાની રહેશે. દા.ત.,૧. દરેક સપ્તાહે આપની રચનાનો વાર્તા / કવિતાનાં રૂપે સમાવેશ કરવાનો રહેશે.
૨. ઉદાહરણ રૂપે, જો આપ જાન્યુઆરી ૨૦૧૯ ના ત્રીજા સપ્તાહથી રચના રજૂ કરવાની શરૂઆત કરતાં હોય, તો આપને જાન્યુઆરી ૨૦૨૦ ના ત્રીજા સપ્તાહ સુધી રચનાઓ રજૂ કરવાની રહેશે.
૩. સ્પર્ધકો જુદી જુદી કેટેગરીમાં (વાર્તા / કવિતા) રજીસ્ટર કરાવી શકે છે. પરંતુ, ૫૨- રજુઆતો જે તે કેટેગરી પૂરતી પુરી કરવાની રહેશે. (વાર્તાઓ / કવિતાઓ)
૪. શરુઆત કર્યા બાદ કોઈ પણ અંતરાય વગર લેખકે સ્પર્ધાનું સબમિશન પૂરું કરવાનું રહેશે. જો તે ચુકી જશે તો સ્પર્ધામાંથી બાકાત ગણાશે.
૫. પાડેલ પડકારોના ભાગ મીની રાઈટ- એ- થોન

- ૧૩ સપ્તાહ રાઈટ- એ- થોન
- ૨૬ સપ્તાહ રાઈટ- એ- થોન
- ૨૯ સપ્તાહ રાઈટ- એ- થોન

જે તે લેવલ ના ફાયદાઓ મેળવવા જે તે લેવલ પાર કરવાનાં રહેશે.

૬. વિજેતાઓની પસંદગી તેમની સબમિટ કરેલ રચનાનાં વાચકોની સંખ્યા અને મેળવેલ લાઇક્સ અને એડિટરે આપેલ ગુણ પર આધારિત રહેશે. તથા ૫૨ રચનાઓનાં ગુણનાં સમન્વય પર આધાર રખાશે.
૭. દરેક રચનાનું સબમિશન https://contest.storymirror.com પર કરવાનું રહેશે. એ સિવાય, સબમિશન માન્ય ગણાશે નહીં.
૮. સ્ટોરીમિરરનો નિર્ણય આખરી ગણાશે. અને એ દરેક સ્પર્ધકોએ માન્ય રાખવો રહ્યો.


 

ઈનામ

૧. ૫૨ સપ્તાહ સ્પર્ધા પુરી થયાં બાદ , દરેક શ્રેણીનાં ટોપ ૧૦ રચનાને સ્ટોરીમિરર પ્રકાશન તરફથી સર્ટિફિકેટ આપવામાં આવશે.
૨. દરેક ભાષાનાં ૨ વિજેતાઓને (કવિતા/ વાર્તા) સ્ટોરીમિરર પ્રકાશન તરફથી પોતાની બુક પબ્લિશ કરવાનો મોકો મળશે.
૩. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને નીચે મુજબનાં લાભ મળશે.
- લખવા માટે નિયમિત ટિપ્સ (ટીપ્પણી) મળતી રહેશે.
- ઉત્તમ કવિતાઓ અને વાર્તાઓની વેબનિયરસત્રમાં ચર્ચા થશે.
૪. ૧૩ સપ્તાહ પુર્ણ કર્યા બાદ ડિજિટલ સર્ટિફિકેટ મળશે. (૧/૪ યાત્રા ના પડાવ બાદ)
૫. ૨૬ સપ્તાહ પુર્ણ કર્યા બાદ વિનામૂલ્યે ગોલ્ડ મેમ્બરશિપ + સર્ટિફિકેટ મળશે. (૧/૨ યાત્રા ના પડાવ બાદ)
૬. ૩૯ સપ્તાહ પુર્ણ કર્યા બાદ સ્ટોરીમિરર આપની ઈ-બુકનું પ્રકાશન કરશે + સર્ટિફિકેટ પ્રાપ્ત થશે.


 

Eligibility

Contest Period – January 1, 2019 to April 15, 2020
Submission Period – January 1, 2019 to April 15, 2020
Registration upto – April 15, 2019
Results – June 2020



Content Type: Story, Poem
Languages: Gujarati
Contact person: For help contact vishnu@storymirror.com


Trending content