Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#સ્ટોરીમિરર ગુજરાતી લિટકોન

SEE WINNERS

Share with friends

સ્ટોરીમિરર ગુજરાતી લિટકોન

Duration: Jan 07, 2018 - Feb 15, 2018

Introduction

નૂતન વર્ષ ૨૦૧૮ના શુભારંભે કરીએ પ્રેમાળ શરૂઆત | સૌથી વધુ કિંમતી લાગણી એટલે પ્રેમ.
સૌથી અમૂલ્ય જણસ એટલે પ્રેમ.


Rules

- વિષયઃ અમૂલ્ય પ્રેમ
- આપની પ્રેમાળ લાગણી કાવ્યમય પ્રસ્તુતિ અથવા ગાગરમાં સાગર રૂપે લઘુકથા લક્ષી સ્પર્ધા હેતુ મોકલી આપો contest.storymirror.com પર. (સોપાનઃ ૪માં સંપાદકને સૂચન હેતુમાં #Love લખવું.)
- કાવ્યઃ ગીત, ગઝલ, અછાંદસ કે હઝલ.
- લઘુકથાઃ લઘુત્તમ ૩૦૦થી મહત્તમ ૫૦૦ શબ્દો.


Prize

- શ્રેષ્ઠ ૫ પદ્ય કૃતિ અને ૫ ગદ્ય કૃતિ એમ કુલ ૧૦ રોકડ ઈનામ રૂ. ૫૦૦

- સ્ટોરીમિરર ગુજરાતી તરફથી સ્પર્ધાની સર્વ રચનાઓનો ઇબુક રૂપે સંગ્રહ થશે


Eligibility

NA


Languages: Gujarati
Content type: Story, Poem
Contact person: neeta@storymirror.com