Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#વાર્તા દર્પણ – ૨૦૧૮

SEE WINNERS

Share with friends

વાર્તા દર્પણ – ૨૦૧૮

Duration: Jan 16, 2018 - Mar 31, 2018

Introduction

સ્ટોરીમિરર ગુજરાતી પ્રસ્તુત કરે છે

વાર્તા દર્પણ – ૨૦૧૮

ગુજરતી સાહીત્યમાં ટૂંકી વાર્તાનું શતાબ્દી વર્ષ ઊજવાઈ રહ્યું છે ત્યારે ગુજરાતી વાર્તાકારોને સહભાગી થવાનો એક અવસર.

ભાગ લેવા ઇચ્છતા વાર્તાકારે એમની ઓછામાં ઓછી ત્રણ વાર્તાઓ contest.storymirror.com/VartaDarpan પર સુપ્રત કરવી. પસંદગી પામેલ વાર્તાને સંગ્રહસ્થ કરવા જે તે લેખકનો ટીમ સ્ટોરીમિરર સંપર્ક કરશે.


Rules

૧ આપની કૃતિ સુપ્રત કરતી વખતે શરૂઆતમાં “વાર્તા દર્પણ” લખવું.

૨ વાર્તાની શબ્દ મર્યાદા વધુમાં વધુ ૧૦૦૦થી ૧૨૦૦ રહેવી જોઈએ.

૩ સંપૂટમાં સામેલ કરવાની વાર્તા સ્વરચિત, મૌલિક અને અપ્રકાશિત હોવી જોઈએ.


Prize

સ્ટોરીમિરર ગુજરાતી વર્ષ ૨૦૧૮ની ૫૦ ઉત્તમ વાર્તાઓનો પુસ્તક સ્વરૂપે સંપૂટ તૈયાર કરશે.


Eligibility

ગુજરાતી વાર્તા સાહિત્યમાં રસ દાખવનાર વાર્તાકાર


Languages: Gujarati
Content type: Story
Contact person: neeta@storymirror.com / 9867665177