Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#ગઝલ દર્પણ – ૨૦૧૮

SEE WINNERS

Share with friends

ગઝલ દર્પણ – ૨૦૧૮

Duration: Apr 01, 2018 - Jun 30, 2018

Introduction
ગુજરતી સાહિત્ય લેખનમાં પ્રવર્તમાન સમયમાં ખૂબ જ માનીતો પદ્ય પ્રકાર એટલે ગઝલ. આપનું ગઝલ કૌવત ઝળકાવવાનો એક અવસર.
Rules
- આપની રચના સુપ્રત કરતી વખતે શરૂઆતમાં “ગઝલ દર્પણ” લખવું. - વિષય કે શબ્દ મર્યાદા નથી. - એકથી વધુ રચના મોકલી શકશો. - ગલઝને અનુરૂપ છંદની માત્રા પણ આપ રચના સાથે લખી મોકલી શકો છો. - સંપૂટમાં સામેલ કરવાની રચના સ્વરચિત, મૌલિક અને અપ્રકાશિત હોવી જોઈએ. - ‘ગઝલ દર્પણ – ૨૦૧૮’માં ભાગ લેવા ઇચ્છતા ગઝલકારોઓએ એમની રચનાઓ https://goo.gl/qtu8xJ પર સુપ્રત કરવી. - પસંદગી પામેલ ગઝલને સંગ્રહસ્થ કરવા જે તે ગઝલકારનો ટીમ સ્ટોરીમિરર સંપર્ક કરશે.
Prize
સ્ટોરીમિરર ગુજરાતી વર્ષ ૨૦૧૮ની ઉત્તમ ગઝલોઓનું પુસ્તક સ્વરૂપે સંપૂટ તૈયાર કરશે.
Eligibility
ગુજરાતી ભાષામાં છંદોબદ્ધ ગઝલ લેખન કરતા ગઝલકારો આવકાર્ય
Languages: Gujarati
Content type: Poem
Contact person: વધુ માહિતી માટે સંપર્ક કરોઃ ઈમેલઃ Neeta@Storymirror.Com, ફોનઃ 9867665177 Pege: WWW.FACEBOLOK.COM/STORYMIRRORGUJARATI