Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#પપ્પા, મારે કંઇક કહેવું છે !

SEE WINNERS

Share with friends

જગતમાં માતા વિષે ઘણું લખાયું છે, પણ આ સ્પર્ધા થકી આપણે મૌન રહીને પરિવારના બોજને પોતાના ખભે ઉપાડી હસતા મુખે જગતમાં ફરતા પિતાની વંદના કરવી છે, અને એટલેજ આ ‘ફાધર ડે’ નિમિતે સ્ટોરીમિરર લઈને આવ્યું છે એક અનોખી અવતરણ (સુવિચાર) લેખન સ્પર્ધા - “પપ્પા, મારે કંઇક કહેવું છે !”

તો થઇ જાઓ તૈયાર, ઉઠાવો કલમ અને આપની પિતા પ્રત્યેની લાગણીને એકાદ બે લીટીમાં અવતરણ સ્વરૂપે લખી મોકલો. કેમકે, 

‘જે સંતાનના સપના પુરા કરવા પોતાના સપનાઓનું બલિદાન આપે છે, તે પિતા છે.’ 

નિયમો :

1.    આ સ્પર્ધામાં આપે ‘પિતા’ વિષય પર અવતરણ (કોત્સ) લખવાના રહેશે.

2.    લેખન શૈલી માટે કોઈ બંધન નથી,

3.    સ્પર્ધકોએ પોતાની મૌલિક અવતરણ જ સબમિટ કરવી. આપ એક કરતાં વધારે અવતરણ મોકલી શકો છો..

4.    મેઈલ દ્વારા, હસ્તલિખિત કે સ્પર્ધાની લિંક સિવાય મુકવામાં આવેલી રચનાઓ માન્ય રહેશે નહિ.

6.    સ્પર્ધકની રચના લાઈવ થતાં ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર એમની પ્રોફાઇલમાં સર્ટિફિકેટ્ વિભાગમાંથી મેળવી શકાશે.

7.    વિજેતાની પસંદગી અવતરણ વાંચનાર વાચકોની સંખ્યાને આધારે કરવામાં આવશે.

 સાહિત્ય પ્રકાર :

અવતરણ 

ભાષા :

ગુજરાતી 

ઇનામ:

1. ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

2 શ્રેષ્ઠ 10 વિજેતાઓને સ્ટોરીમિરરનું રુ. 100/- મૂલ્યનું શોપિંગ વાઉચર ભેટ આપવામાં આવશે.

3. વિજેતા થનારને અલગથી વિજેતા પ્રમાણપત્ર આપવામાં આવશે. 

સમયગાળો : ૧ જૂન૨૦૨૧ થી ૨૦જૂન ૨૦૨૧ 

પરિણામ : ૫ ઓગસ્ટ ૨૦૨૧ 

સંપર્ક :

Email: vishnu@storymirror.com

ફોન નંબર : +91 97231 85603 (સ્ટોરીમિરર)