Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Non Stop November Edition 3 - Intermediate

SEE WINNERS

Share with friends

“જૂની વાર્તાને ફરીથી નવી રીતે લખવી એ પણ પોતાનામાં એક ઉત્તમ વાર્તા લેખન છે.”

— એનોન

શું તમે ક્યારેય કોઈ ફિલ્મ જોઈને વિચાર્યું છે કે જો તમે લેખક હોત તો એ ફિલ્મનો કોઈ ચોક્કસ સીન તમે જ કેવી રીતે જુદો લખ્યો હોત ? એવું પણ બન્યું હશે કે તમે માત્ર એક સીન જ નહીં પરંતુ આખે આખી ફિલ્મની વાર્તાને સમુળગી બદલવાનું વિચાર્યું હશે.  

જો તમારો જવાબ હા છે, તો તમારી અંદર એક સર્જનાત્મક પ્રતિભા છે જે તમારી સંકુચિતતાને દૂર કરવા માટે ઉત્સુક છે ! તમારી અંદર રહેલા સર્જનાત્મક લેખકને બહાર લાવવામાં તમને મદદ કરવા અમારી પાસે સુંદર તક છે. અને તે છે, સ્ટોરીમિરર નોન-સ્ટોપ નવેમ્બર રાઇટિંગ ચેલેન્જ સીઝન 3 

પાછલી બે સીઝનની સરખામણીમાં નોન-સ્ટોપ નવેમ્બર રાઈટિંગ ચેલેન્જ આ સીઝન થોડી અલગ છે અને આ વખતે તે ત્રણ અલગ-અલગ લેવલ સાથે ઘણી મોટી સ્પર્ધા છે. તમે ઈચ્છા મુજબ એક, બે અથવા ત્રણેય લેવલમાં ભાગ લઈ શકો છો. બે અથવા વધુ લેવલમાં ભાગ લઈ અને પડકારને પૂર્ણ કરનાર મેગા પ્રાઈઝ માટે લાયક બનશે.

·  નોન સ્ટોપ નવેમ્બર આવૃત્તિ 3 - પ્રારંભિક – http://sm-s.in/TbGvSWf

·  નોન સ્ટોપ નવેમ્બર આવૃત્તિ 3 - મધ્યવર્તી - http://sm-s.in/njoMHwF

·  નોન સ્ટોપ નવેમ્બર આવૃત્તિ 3 - વિશિષ્ટ - http://sm-s.in/zRS6IM7

Here’s how this works?

અમે તમને 30 દિવસ માટે 30 અલગ અલગ ફિલ્મોના સંકેતો પ્રદાન કરીશું. તમારે રોજ એક ફિલ્મના સંકેત પર લખવાનું રહેશે. તમારે અમને ફિલ્મનાના ફક્ત કોઈ એક ચોક્કસ દ્રશ્યનું તમારું સંસ્કરણ મોકલવાનું છે અથવા તમે અમને આખી ફિલ્મનું એક અલગ સંસ્કરણ પણ મોકલી શકો છો – ‘ફિલ્મ તમારા દ્રષ્ટિથી.’  તે માટે કોઇપણ શૈલી કે કોઈપણ સાહિત્ય રસનો ઉપયોગ કરી શકશો., શરત એ કે તે રચના જેતે દિવસના ફિલ્મના સંકેત પર આધારિત હોવી જોઈએ. 

 આ ફિલ્મ સંકેતો મધ્યવર્તી લેવલ માટેના છે.

 

ભાષા : અંગ્રેજી, હિન્દી, ગુજરાતી,મરાઠી, ઓડિયા, બંગાળી, તમિલ, તેલગુ, કન્નડ, મલયાલમ

સાહિત્ય પ્રકાર : વાર્તા

નિયમો :

·  વિજેતાની પસંદગી તેમણે સબમિટ કરેલી તમામ સંકેતો પરની તમામ રચનાઓના સરેરાશ સંપાદકીય સ્કોરને આધારે નક્કી

કરવામાં આવશે.

·         સ્પર્ધેકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવી જોઈએ.

·  ઇમેઇલ, ફોટોકોપી, હાર્ડકોપી અથવા સ્પર્ધાનીની લિંક સિવાય મુકવામાં આવેલ કોઈપણ રચના સ્પર્ધા માટે સ્વીકાર્ય રહેશે નહીં.

·  સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

·  ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર તમારી રચનાં લાઈવ થતાં તમારી પ્રોફાઇલમાં મોકલી આપવામાં આવશે.

ઇનામ  :

·  ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

·  દરેક ભાષામાં વિજેતા મિત્રોની પસંદગી સંયુક્ત પુસ્તક (એન્થોલોજી) માટે કરવામાં આવશે..

·  દરેક વિજેતા મિત્રોને અલગથી વિજેતા પ્રમાણપત્ર આપવામાં આવશે.

વિશિષ્ટ ઇનામ :

જો તમે 7 કે તેનાથી વધુના સરેરાશ સંપાદકીય સ્કોર સાથે 3 લેવલમાંથી કોઈપણ 2 લેવલસફળતાપૂર્વક પૂર્ણ કરશો તો તમને વિજેતા ટ્રોફી અને સાથે સ્ટોરીમિરર તરફથી મફત ભૌતિક પુસ્તક પ્રકાશન કરી આપવામાં આવશે. 

સમયગાળો : 1st નવેમ્બર થી 30th નવેમ્બર 2021

પરિણામ : 20th જાન્યુઆરી 2022

પ્રતિભાવ અને પૂછપરછ માટે :

·  ઈમેઈલ : neha@storymirror.comvishnu@storymirror.com

· ફોન નંબર : 022-49240082 / 9372458287 સોમવાર થી  શનિવાર  સવરે  10.00 AM to  સાંજે 7.00 PM)

·  WhatsApp: +91 84528 04735

·  ગુજરાતી માટે : 97231 85603 વિષ્ણુ દેસાઈ

નોંધ: આ વખતની સિઝનમાં , નોન-સ્ટોપ નવેમ્બર લેખન ચેલેન્જનું આયોજન ત્રણ સ્તરોમાં કરવામાં આવ્યું છે. તમે એક, બે અથવા ત્રણેય સ્તરોમાં ભાગ લઈ શકો છો 

·  નોન સ્ટોપ નવેમ્બર આવૃત્તિ 3 - પ્રારંભિક – http://sm-s.in/TbGvSWf

·  નોન સ્ટોપ નવેમ્બર આવૃત્તિ 3 - મધ્યવર્તી - http://sm-s.in/njoMHwF

·  નોન સ્ટોપ નવેમ્બર આવૃત્તિ 3 - વિશિષ્ટ - http://sm-s.in/zRS6IM7