Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#ઉડતાં પુસ્તક

SEE WINNERS

Share with friends

“ઉડતાં પુસ્તક” (૨૨/૦૯/૨૦૨૦ પછી સ્ટોરીમિરર પર નવા જોડાયેલા મિત્રો માટે જ)

“સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન સમાન છે”

“પુસ્તકો એ માનવીના શ્રેષ્ઠ મિત્રો છે”

“પુસ્તક પ્રેમી માણસ દુનિયામાં સુખી અને શ્રીમંત હોય છે”


ઉપરની કહેવતો સ્વાભાવિક રીતે જ માનવીના જીવનમાં સારા પુસ્તકોનું મહત્વ સમજાવી જાય છે. પુસ્તકો માનવીના જીવનમાં દીવાદાંડી સમાન છે. દુનિયાના દરેક સફળ માનવીના જીવનમાં કોઈને કોઈ પુસ્તકનું યોગદાન અવશ્ય રહેલું હોય છે.

પુસ્તકના આ મહત્વને ધ્યાનમાં રાખીને સ્ટોરીમિરર લઈને આવ્યું છે એક અનોખું અભિયાન, જેનું નામ છે ‘ઉડતાં પુસ્તક’.

આ અભિયાનનો લાભ સ્ટોરીમિરર પર નવી જોડાવાવાળી વ્યક્તિ લઇ શકે છે. આ

અભિયાન અંતર્ગત સ્ટોરી મિરર પર નવા જોઈન થવાવાળા જે મિત્રો ઓછામાં ઓછી ૧૦ કવિતાઓ અથવા ૫ વાર્તાઓ અથવા વાર્તા અને કવિતા મળીને ૭ સંયુક્ત રચનાઓ સબમિટ કરશે તો તેમને સ્ટોરીમિરર તરફથી એક પુસ્તક ભેટમાં આપવામાં આવશે.

નિયમો :

1.   ભાગ લેનાર દરેક સ્પર્ધક સ્ટોરીમિરર પર નવા હોવા જોઈએ. (૨૨/૦૯/૨૦૨૦ પછી)

2.   વ્યક્તિગત ધોરણે ઓછામાં ઓછી ૧૦ કવિતાઓ અથવા ૫ વાર્તાઓ અથવા વાર્તા અને

કવિતા મળીને ૭ સંયુક્ત રચનાઓ સબમિટ કરવી ફરજીયાત છે.

3.   રચનાઓ આ સ્પર્ધા માટેની સ્પેશીયલ લીંક મારફત જ સબમિટ થયેલા હોવા જોઈએ.

4.   આપની રચનાઓ મૌલિક હોવી જોઈએ, કોપી પેસ્ટ ચાલશે નહિ.

5.   આ યોજના અંતર્ગત આખરી નિર્ણય સ્ટોરીમિરરનો રહેશે જે સુને માન્ય રહેશે.

સાહિત્ય પ્રકા૨:

વાર્તા

કવિતા

સમય આવધી :

૨૪/૦૯/૨૦૨૦ થી ૧૫/૧૦/૨૦૨૦

ઇનામ :

પુસ્તક