Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#બાળ વાર્તા

SEE WINNERS

Share with friends

બાળ વાર્તા


Introduction:
 
મિત્રો ગુજરાતી સાહિત્યમાં બાળસાહિત્યમાં સૌથી ઓછું કાર્ય થયું છે. તો  સ્ટોરીમિરર ગુજરાતી બાળગીત બાળકવિતા  અને બાળ વાર્તાની   સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે.

Duration: 
સ્પર્ધાની અવધી ૧૦/૧૦/૨૦૧૮ થી ૧૦/૧૨/ ૨૦૧૮ સુધીની રહેશે.
 

Prizes: 
આ સ્પર્ધા માં કવિતા માં શ્રેષ્ઠ ૫ વિજેતાઓ ને ૩૦૦ રૂપિયા 
                    વાર્તા માં શ્રેષ્ઠ ૫  વિજેતાઓને ૩૦૦ રૂપિયા 
 

Rules
  • વિજેતા માટે આપની રચના ની પસંદગી ર પણ  આપવામાં આવશે. તો રચના સબમિટ કરો અને શેર કરો.
  • આપ એકથી વધારે પણ રચના સબમિટ કરી શકો છો. 

Eligibility 
સાહિત્ય લેખન પ્રવૃત્તિ ઈચ્છુક કોઈ પણ વ્યક્તિ ભાગ લઇ શકશે. 
 

Languages: Gujarati
Content type: Story, Poem 
Contact person: For help contact neeta@storymirror.com