Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#લિટકોન ગુજરાતી - હકારાત્મક ક્રાંત

SEE WINNERS

Share with friends

લિટકોન ગુજરાતી - હકારાત્મક ક્રાંત

Duration: Dec 01, 2017 - Dec 31, 2017

Introduction
હકારાત્મક ક્રાંતિ
સ્મૃતિઓમાં પ્રચંડ બળ હોય છે, યાદગીરી એવી શક્તિ છે કે જેને લીધે તમે તમારી આજ અને ભવિષ્યને ઉજાળી શકશો.
મિલ્ડ્રેડ લિસેટ નોર્મનએ ખરું કહ્યું છે, "જ્યારે તમને તમારા સકારાત્મક વિચારોની શક્તિનો ખ્યાલ આવશે તો તમે ક્યારેય નકારાત્મક વિચારો કરશો જ નહીં."
આવો, આ ડિસેમ્બર માસની ઉજાણી આપણે એવી પ્રેરણાત્મક વિચારો સાથે કરીએ.
જેમાં અપના જાતઅનુભવો વણાયેલા હોય.
એવી ઘટના વર્ણવી લખી મોકલો જેમાં આપને સકારાત્મકતાનો સાક્ષાત્કાર થયો હોય.
જેને લીધે આપનો એ સમય અને આવનાર ભવિષ્યના ઘડતરમાં આવશ્યક સુધારો થયો હોય.
એવી ઘટના, પ્રસંગ, વાર્તા, કવિતા કે પછી લેખ સ્વરૂપે તારીખ ૩૧, ડિસેમ્બર ૨૦૧૭ સુધી લખી મોકલો.
આપની વાર્તા હેશટૅગ #PositiveIndia સાથે https://contest.storymirrror.com પર સુપ્રત કરો, વાર્તાના ફલકથી હકારાત્મક ક્રાંતિના સાક્ષી બનીએ.
Rules
૧ કાવ્ય પદ્ય ઓછામાં ઓછા ૧૦ શબ્દો અને ગદ્ય લઘુત્તમ ૫૦ શબ્દો હોવ જ જોઈએ.
૨ પ્લેજિઅરાઇઝ, એટલે કે સ્પર્ધા હેતુ આપની મૌલિક – સ્વરચિત રચના હશે તો જ સ્વીકારીશું.
૩ સ્પર્ધાનો સમયગાળો ૧, ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ સુધીનો છે, એ પછી સ્વીકારાશે નહીં.
૪ સ્પર્ધાનું વિષય વસ્તુ છે, ‘સકારાત્મક ક્રાંતિ વિચારધારા’ આ સિવાયની કૃતિ સ્પર્ધા હેતુ સ્વીકારાશે નહીં.
૫ આપની કૃતિ સુપ્રત કરતી વખતે સોપાન – ૨માં આપની રચનાને અંતે #PositiveIndia લખવું ભૂલશો નહીં અને સોપાન – ૪માં સંપાદકને સૂચનમાં પણ #PositiveIndia સ્પર્ધા હેતુ લખવું.

Prize
સ્ટોરીમિરર દ્રારા આ સ્પર્ધાલક્ષી કુલ રૂપિયા, ૧૫,૦૦૦ જેટલી ભારી રકમ દરેક ભાષાને ફાળવેલા છે, ગુજરાતી ભાષા સાહિત્યમાં શ્રેષ્ઠ ૬ વિજેતાઓને રોકડ રકમ રૂ. ૫૦૦/-
Eligibility
સાહિત્ય લેખન પ્રવૃત્તિ ઇચ્છુક કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે
Languages: Gujarati
Content type: Story, Poem
Contact person: for help contact neeta@storymirror.com