Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#આપણાં સૈનિકોને સલામ

SEE WINNERS

Share with friends

આપણાં સૈનિકોને સલામ

Duration: Aug 01, 2018 - Sep 15, 2018

Introduction

અસંખ્ય શહિદોની યાદમાં, એમના બલિદાનને સલામ કરવાની એક તકઃ
જ્યારે આપણે આપણાં ઘરોમાં સુરક્ષિત જીવતાં હોઈએ છીએ ત્યારે આ વીર જવાનો સરહદ પર રક્ષાની ફરજ બજાવતા હોય છે. આવો આવા નિડર અને કટિબદ્ધ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા દાખવીએ.
સ્ટોરીમિરર દ્વારા આવા વાસ્તવિક નાયકોને શ્રદ્ધાંજલિ આપવાની એક અરજ અદા કરીએ. આવો એમણે જીવેલી કથાઓ અને કાવ્યો સ્વરૂપે લખીને શાશ્વત કરીએ.
તેઓ છે, તો આપણે સૌ છીએ.


Rules

નીતિ નિયમોઃ
૧ કાવ્યમાં ઓછામાં ઓછા ૧૦ શબ્દો.
૨ વાર્તામાં ઓછામાં ઓછા ૫૦ શબ્દો.
૩ વાર્તા કે કવિતા લેખકની સ્વરચિત હોવી જોઈએ.
૪ સુપ્રત કરવાની તારીખ ૧ ઓગસ્ટ, ૨૦૧૮થી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૮ સુધી.
૫ સ્પર્ધાનો વિષય ‘આપણાં સૈનિકોને સલામ’ છે. આ સિવાયની રચનાઓને સ્પર્ધા હેતુ સ્વીકારાશે નહીં.
૬ આપણાં દેશના શહિદોને શ્રદ્ધાંજલિ આપવા હેતુ આ સ્પર્ધા યોજાયેલ છે, જેથી સકારાત્મક લાગણીઓ કાવ્યો કે વાર્તા રૂપે નિરૂપણ કરશો.
૭ વિજેતાનો નિર્ણય સંપાદકીય અંક + કુલ પ્રાપ્ય લાઈક્સ + વૂઅર્સ અંકને આધારે નિર્ધાર થશે.
૮ સ્પર્ધાનું પરિણામ ૩૦મી સપટેમ્બર, ૨૦૧૮ના રોજ જાહેર થશે.
૯ આપની કૃતિ ફકત આ લીંક https://contest.storymirror.com/ પરથી સુપ્રત થયેલ હોવી જોઈશે, અન્યથા સ્પર્ધા હેતુ માન્યતા નહીં મળે.
૧૦ સ્ટોરીમિરર દ્વારા લેવામાં આવેલ આ સ્પર્ધા લક્ષી નિર્ણયો દરેક સ્પર્ધકોને અંતિમપણે માન્ય રાખવા બંધનકર્તા રહેશે.


Prize

પુરસ્કારઃ
૨૦ શ્રેષ્ઠ વાર્તાઓ અને ૩૦ શ્રેષ્ઠ કવિતાઓને તેમની ભાષાના ઈબુકમાં સામેલ કરાશે.
૫ શ્રેષ્ઠ કૃતિઓને સ્ટોરીમિરર દ્વારા પ્રમાણપત્ર મળશે.


Eligibility

ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ ધરાવતા સૌ કોઈ લેખકગણ આવકાર્ય છે.


Languages: Gujarati
Content type: Story, Poem
Contact person: For help contact neeta@storymirror.com