Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#લિટકોન નવેમ્બર - ૨૦૧૭ કાવ્ય સ્પર્ધા

SEE WINNERS

Share with friends

લિટકોન નવેમ્બર - ૨૦૧૭ કાવ્ય સ્પર્ધા

Duration: Nov 01, 2017 - Nov 30, 2017

Introduction
નવા વર્ષે નવું લઈને આવ્યું છે સ્ટોરી મિરર લાગણીના સૂત્રથી બંધાયેલ સંબંધ એટલે 'દાંપત્ય'. આ વિષય પર સરસ મજાની કવિતા, ગીત, ગઝલ, અછાંદસ, લઘુકાવ્ય - કવિતાનો જે પ્રકાર આપને ગમે એ પ્રકારમાં સ્નેહ, પ્રેમ, વિરહ, લડાઈ , સપ્તપદીના તરંગો આપની શાબ્દિક શૈલીમાં મૌલિક કાવ્ય રચના, મોકલી આપો.
Rules

આપની રચના contest.storymirror.com પર સુપ્રત કરવાની રહેશે. (સોપાન પઃ સંપાદકને સૂચન વિભાગમાં “દાંપત્ય કાવ્ય સ્પર્ધા” લખવું.)

શ્રુતિ ફોન્ટસ કે યુનિકોટ ગુગલ ફોન્ટસમાં આપની રચના લખવી. એકથી વધુ કૃતિ મોકલી શકાશે.


Prize
રોકડ પુરસ્કારઃ ૬ કૃતિઓને રૂ. ૫૦૦
Eligibility
ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ ધરાવનાર કોઈ પણ અહીં ભાગ લઈ શકે છે.
Languages: Gujarati
Content type: Poem
Contact person: Neeta, neeta@storymirror.com