Kaushik Dave
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020,2021 - WINNER

2175
Posts
272
Followers
166
Following

હું સ્ટોરી મિરર, પ્રતિલિપિ એપ,માતૃભારતી તેમજ યોર કોટ્સ.. માં લખું છું. વાંચનનો શોખ હોવાથી લખવા માટે પ્રેરણા મળી હતી. સ્ટોરી મિરરમાં લગભગ એકસોથી વધુ સર્ટિફિકેટ મળ્યા છે. મારા મિત્રોની શુભેચ્છાઓના કારણે પ્રેરણા મળતી રહે છે.

Share with friends
Earned badges
See all

પુસ્તક આપે જ્ઞાન પુસ્તક કરે વિકાસ પ્રેરણાદાયી પુસ્તકો વાંચો જીવનમાં લાવે પ્રકાશ

कुछ भी नहीं! कुछ भी करो गर्मी से परेशान मत हो एक पौधा आंगन में हर एक इन्सान अपने आंगन में एक पौधा लगाने लगो कुछ भी नहीं! कुछ भी करो अपनी सोच सकारात्मक करो - कौशिक दवे

એક સફળ માણસની સફળતા પાછળ એનો એક ગુણ કામ કરી જાય છે. એ ગુણ છે નમ્રતા..

कुछ भी नहीं! कुछ भी करो गर्मी से परेशान मत हो एक पौधा आंगन में हर एक इन्सान अपने आंगन में एक पौधा लगाने लगो कुछ भी नहीं! कुछ भी करो अपनी सोच सकारात्मक करो - कौशिक दवे

આળસુ હોય એને તાજગી ના આવે. કાર્ય પરિવર્તનથી તાજગી આવે

આળસુ હોય એને તાજગી ના આવે. કાર્ય પરિવર્તનથી તાજગી આવે

ભારતીય રાજકારણમાં સારા નેતૃત્વમાં ખામી છે. રાજકારણ એટલું ગંદુ છે કે સારી વ્યક્તિ રાજકારણમાં આવવા માંગતી નથી

વિકાસ માટે તકલીફ પડે પણ વિકાસથી જ પ્રગતિ છે

શાંતિ શાંતિ કહો છો પણ શાંતિ ક્યાં છે આ જગતમાં! શાંતિ રાખવાનું કહે તો અશાંતિ ઉભી કરે છે

Feed

Library

Write

Notification
Profile