Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr Sejal Desai

Inspirational

5.0  

Dr Sejal Desai

Inspirational

આપણી જવાબદારી

આપણી જવાબદારી

1 min
362


પ્રકૃતિનું સંરક્ષણ છે આપણી જવાબદારી,

પ્રકૃતિ છે માનવજાત માટે સૌથી ઉપકારી.


પંચતત્વો થકી આ દેહ ઘડાયો સર્વોપરી

એ તત્વોની ઉણપ હોય તો પડશે ભારી.


લખલૂટ ધન ધાન્ય મળ્યા આ પ્રકૃતિ થકી,

એમનાં લીધે સમૃદ્ધ આ દુનિયા નિરાળી.


માનવીની આદતો પડી ગઈ પ્રકૃતિને ભારી,

જાગ્યો માનવ જ્યારે લાગુ પડી બિમારી.


હવે તો એનું નિરંતર જતન એની જ તૈયારી,

નહીં તો માનવજાતનું નિકંદન કરો સ્વિકારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational