Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Fantasy

4  

Pooja Patel

Fantasy

આવરણ

આવરણ

1 min
373

આવરણ ચઢાવી લીધું એક ખોટી મુસ્કાનનું,

બનાવવાં જઈ રહી છું સ્વપ્ન આલિશાન મકાનનું;

નિત નવાં બતાવ્યાં રંગો બેજાન જિંદગીએ મને,

સામે પલટવાર કરવાનો વિચાર આવ્યો છે મને;

ક્યારેય ન હતી એવું બદલાઈ જવું છે,

પોતાને જ પાછળ મુકીને ભાગી જવું છે;

મિટાવવા જઈ રહી છું હું અસ્તિત્વ મારું,

ખબર નહિ કે કેવું બનશે પોતાનું નજરાણું ?

થશે બધાંને અચંબો જે જોડાયેલા છે મારી સાથે,

આવ્યો કેમ "ચીકી"માં બદલાવ સવાલ જાગશે મારી માટે !

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy