Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ભકતને ચેહર મા

ભકતને ચેહર મા

1 min
7


ભકતને ચેહર માને, 

આંખોમાં વસેલી કીકી જેવું છે,

એકબીજા વગર અધુરું છે.


ભકતને ચેહર માને,

ગઝલને છંદ જેવું છે

છંદ વગર અધુરું છે.


ભકતને ચેહર માને,

હ્રદય ને ધબકારા જેવું છે 

ધબકારા વગર અધુરું છે.


ભકતને ચેહર માને,

ભાવનાના ભાવ જેવો છે,

ભાવ વગર અધૂરું છે.


ભકતને ચેહર માને,

વાયુ અને શ્વાસ જેવું છે,

વાયુ વગર સઘળું અધરું છે.


Rate this content
Log in