Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Thriller

2  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Thriller

છેલ્લું ભાષણ

છેલ્લું ભાષણ

1 min
275

પ્રચારનો છેલ્લો દિવસ. ઉંચા મંચ ઉપરથી નેતાનું છેલ્લું ભાષણ. કાલથી પ્રચાર બંધ.

નેતાજીએ ભાષણમાં કહ્યું:

  "દેશમાં ફેલાયેલી હિંસા હું બંધ  કરાવીશ."

પાછળ ઉભેલા કાર્યકર્તાઓ તાળીઓ પાડવા લાગ્યા. અચાનક કોઈ કાર્યકર્તાએ નેતાજીને ધક્કો માર્યો. કોઈને ખબર ના પડી.

નેતાજી મૃત્યુ પામ્યા.

છેલ્લું ભાષણ, છેલ્લું જ બની ગયું !!

Rate this content
Log in

Similar gujarati poem from Thriller