Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ilaben Joshi

Drama

3  

ilaben Joshi

Drama

ધામ

ધામ

1 min
209


ધામે ધૂમે ધૂમ ધડાકે, 

ધરતી પર હું

આવી,

 

ચારોધામ ચરણે

માવતરના,

ધન્ય ધન્ય 

ધનભાગી,

 

શિક્ષણ, સંસ્કાર ને

સદગુણોથી ઉજેરી

આ ક્યારી, 


સમાજમાં અદકેરી 

થઈને, નિખરી ઊઠી

આ નારી,

 

ભાવ ભક્તિનાં પાઠ

ભણાવી, ભવની 

ભાવટ ભાંગી,


અવિચળ શ્રદ્ધાથી

આતમ માર્ગે, હું પણ 

પહોંચું ધામે,

 

ધામે ધૂમે ધૂમ ધડાકે,

ઝૂરું હું જવા ધામે

કયારે પહોંચું ? 


જયાં પ્રતીક્ષા,

 કરી રહ્યા છે પ્રભુ

 પરમ ધામે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama