Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

N.k. Trivedi

Inspirational Others

4  

N.k. Trivedi

Inspirational Others

દીવાના શણગારની શું વાત લખું

દીવાના શણગારની શું વાત લખું

1 min
221

દીવાના શણગારની શું વાત લખું

અંધકારે પ્રકાશની શું વાત લખું,

નાનકડા દીવડાએ જગાવ્યું છે તોફાન

પ્રકાશની ઝળહળતી જ્યોતની શું વાત લખું,

સાંભળ્યું છે નાનકડો દીપક લડ્યો તોફાન સામે

એ ઝંઝાવાત સામે લડાઈની શું વાત લખું,

કદી સૂરજ સામે ઝળહળી જાય છે દીવો

સૂરજનાં એ પડાકારની શું વાત લખું,

અંધકારે ભર્યો છે એક ઓરડો છે ખાલી

સળગીને પૂરી થતી વાટની શું વાત લખું.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational