દરિયો ( મોનોઈમેજ) - 28
દરિયો ( મોનોઈમેજ) - 28
(પપ)
સૂર્યાસ્ત સમયે
દરિયો
ધારણ કરે
કુદરતનાં
અવનવાં
અનેક રૂપ.
(પ૬)
દરિયાને
કોઈ ઘરની
બારીમાંથી જુઓ,
તમને
કોઈ જુદો
અનુભવ થયો ?
(પપ)
સૂર્યાસ્ત સમયે
દરિયો
ધારણ કરે
કુદરતનાં
અવનવાં
અનેક રૂપ.
(પ૬)
દરિયાને
કોઈ ઘરની
બારીમાંથી જુઓ,
તમને
કોઈ જુદો
અનુભવ થયો ?