દરિયો ( મોનોઈમેજ) - 43
દરિયો ( મોનોઈમેજ) - 43
(૮પ)
ભવ્યતા,
વિશાળતા,
અને
ઘણું બધું
એટલે
દરિયો.
(૮૬)
દરિયા જેવો
દરિયો થઈ
પથ્થર ઉપર
માથું પછાડે
એ
કેવું લાગે ?
(૮પ)
ભવ્યતા,
વિશાળતા,
અને
ઘણું બધું
એટલે
દરિયો.
(૮૬)
દરિયા જેવો
દરિયો થઈ
પથ્થર ઉપર
માથું પછાડે
એ
કેવું લાગે ?