એક હાઈકુ
એક હાઈકુ
1 min
6.8K
વૃક્ષની ડાળી માથી
ખુરશી બન્યા પછી
એ ડાળીની આતુરતા.
એક હાઈકુ.
ખુરશી હજુ
આતુર સાંભળવા ,
પંખી ટહુકા .
વૃક્ષની ડાળી માથી
ખુરશી બન્યા પછી
એ ડાળીની આતુરતા.
એક હાઈકુ.
ખુરશી હજુ
આતુર સાંભળવા ,
પંખી ટહુકા .