Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

એતો હતી એક પરી

એતો હતી એક પરી

1 min
327

એતો હતી પરીઓની રાણી,

ખૂબ સુંદર હતી એની કહાણી.

પાણી માગે ત્યાં દૂધ મળતું.

એની પસંદગીનું બધું જડતું.

એ હસે તો જાણે ફૂલો ખીલે,

એના રડવાથી ફૂલો કરમાય.

હતી ઘરમાં બધાની જાન,

તેનું હતું બહુ માન.

બીજના ચાંદનો હીંચકો બાંધી એ ઝૂલતી,

હતી નાટકની એતો પરી.

વાસ્તવિકતામાં હતી એની કહાની જુદી,

એ તો હતી એક દુખીયારી.

દુનિયાની દૃષ્ટિએ હતી એ બિચારી,

અધૂરી લાગણી એની આંસુ બની વહી ગઈ,

ઈચ્છાઓ તો એની બધી અધૂરી રહી ગઈ.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy