હોય છે
હોય છે
1 min
463
જિંદગી તકોથી ભરેલ હોય છે,
ને એ તો અણધારેલ હોય છે,
કરતા રહો મહેનત જીવનભર છો,
નસીબે ત્યાં મેથી મારેલ હોય છે,
ને આવી મળે અચાનક તક જો,
આ સફળતાયે, ભેજા ફરેલ હોય છે,
છો ને તકો ભરપૂર જીવન મહીંયે,
એતો પુરુષાર્થ ને વરેલ હોય છે.