Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

હૃદયમાં વસે

હૃદયમાં વસે

1 min
6

અમારા હૃદયમાં વસે ચેહર મા,

હૈયામાં અજવાળું કરે ચેહર મા,

ભક્તો શ્રદ્ધાથી ભજે ચેહર મા,

ગોરના કૂવે હાજરી દે ચેહર મા,

લાલ ચૂંદડીમાં શોભે છે ચેહર મા,

આ જોઈ નવગ્રહ નમન કરે છે મા,

હર દિલમાં, ભાવના બેઠાં છે મા,

સમજે સૌ એ નામ પ્યારું છે મા,

મહેર કરી લહેર કરાવે છે ચેહર મા,

સર્વ સેવકોની માનીતા છે ચેહર મા.

Rate this content
Log in