Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Fantasy

5.0  

Bhavna Bhatt

Fantasy

જગત

જગત

1 min
398

આ જ જગત છે જે ઈશ્વરનું રચેલ છે, 

થોડા નિ:સ્વાર્થી ઝાઝા સ્વાર્થી તો પણ મજાનું છે.

જો આવડે જીવતા તો મોજ છે, 

નહીંતર પરેશાનીઓ અપાર છે. 

આ જગત કેવું રમણીય છે, 

જાણે કોઈ વહી જતું સુંદર ઝરણું છે. 

ભાવનાના ભાવથી જુઓ આ જગત છે, 

જાણે બંધ આંખે દેખાતું સરલ શમણું છે. 

વાત સાવ ટૂંકી ને ટચ છે, 

લાગણીઓ જ લાંબી લચ છે. 

સુખ અને દુઃખના બે છેડા વચ્ચે આ જગત છે, 

જીવન જરીક શમણાં અને અઢળક ભ્રમણા છે.

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy