Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran Chaudhary

Inspirational

4.5  

Kiran Chaudhary

Inspirational

જતન

જતન

1 min
332


વૃક્ષ તારા ઉપકાર અનેક,

ફેલાવતું તું ધરાની મહેંક.


જોઈ પક્ષી કરતાં ગહેક,

ફળ તારા મીઠાને રસિક.


આપે શુદ્ધ હવાને દવા,

પક્ષી માટેતો ઘર રહેવા.


થાય વરસાદ તારા કારણે,

માનવ જીવતા તારા સહારે.


છે ઉપયોગી ફળ-ફૂલ પાન,

મનુષ્ય હૃદયે તારા તો માન.


કરો વૃક્ષ કેરું સૌ જતન,

આબાદ ગામ - શહેરને વતન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational