Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Abstract Others

4  

Mulraj Kapoor

Abstract Others

કેમ છો તમે

કેમ છો તમે

1 min
357


કેમ છો તમે ?

બધા જ તો એ નથી પૂછતા,


રસ્તે ચાલતા હોય તો પણ,

માથું નીચું, ઉપર નથી જોતા,


અને જે પણ પૂછતા હોય છે,

તે બધા સરખા તો નથી હોતા,


કોણ ઉમળકાભેર પૂછે છે,

આપણે તેને નથી સમજતા,


કોઈ અમસ્તા જ પૂછે છે,

આપણે એ નથી જાણતા,


સવાલ ભલે ને એક જ છે,

ગુણવત્તા તો નથી ચકાસતા,


કોઈના દિલની વાત હોય,

દિલ સુધી પણ નથી જવા દેતા,


સાચું પૂછો તો આપણે,

કુંડાળાથી બહાર નથી નીકળતા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract