કલશોર
કલશોર
કાન્હા તારી વાંસળી કરે કલશોર,
લાગે છે ઉપવનમાં નાચતો મોર,
કાન્હા તારી વાંસળી કરે કલશોર,
જુઓ કેવી નાચે છે ગોપીઓ ઘનઘોર,
કાન્હા તારી વાંસળી કરે કલશોર,
કરે મીઠો શોર, નાચે જગ બની મનમોર.
કાન્હા તારી વાંસળી કરે કલશોર,
લાગે છે ઉપવનમાં નાચતો મોર,
કાન્હા તારી વાંસળી કરે કલશોર,
જુઓ કેવી નાચે છે ગોપીઓ ઘનઘોર,
કાન્હા તારી વાંસળી કરે કલશોર,
કરે મીઠો શોર, નાચે જગ બની મનમોર.