કમાલ છે
કમાલ છે
1 min
419
આ તો કુદરતની કમાલ છે,
સજીવ સૃષ્ટિ તેની મિશાલ છે.
માટીની કાયાની આ કમાલ છે,
પણ આત્મા તેનો બેમિશાલ છે.
મુઠ્ઠીભર દિલની કમાલ છે,
વેદના સંવેદના અપાર છે.
શબ્દોની સંગતની કમાલ છે,
જુઓ, કલમની આ ધમાલ છે.