Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Fantasy Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Fantasy Others

કર્મો પર ઈશ્વરની સદા નજર હોય

કર્મો પર ઈશ્વરની સદા નજર હોય

1 min
345

ઈશ્વર પણ જાસૂસ છે,

આપણાં કર્મો પર સદા એની નજર હોય છે,

સૌના કર્મો પ્રમાણે સજા કે ફળ એ આપે છે,

નાનામાં નાના કાર્યોની યાદી એ રાખે છે,

સત્યને સાથ એ હંમેશા આપે છે

જૂઠની પોલ સમય આવ્યે ખોલે છે,

સૌના કર્મો પ્રમાણે ન્યાય એ તોલે છે,

લાગે છે માનવીને કોઈ જોતું નથી હું કર્મ કરી લઉં,

પણ ઈશ્વરની નજરથી ક્યાં કઈ છૂપું રહે છે,

દાવપેચ રમી લોકો સાથે ખિલવાડ કરતા,

પણ ઈશ્વરની નજરમાં એ ગુનેગાર ઠરતા,

એ તો અંધારી રાત્રિની આરપાર પણ જોઈ શકે છે,

આ સાત કોઠીઓની આરપાર પણ જોઈ શકે છે,

ધરતી પર કોઈ એવી જગ્યા નથી જ્યાં ઈશ્વરની નજર ના હોય,

સાત પાતાળમાં પણ કેમ ના હોય ! તોય એની નજર ત્યાં હોય છે.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract