Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Drama Tragedy

3  

ચૈતન્ય જોષી

Drama Tragedy

માનવી

માનવી

1 min
248


માનવી જિંદગીમાં છે એક પ્રવાસી,

ક્યારેક રાજી તો કદી થાય છે હાંસી,


રોજબરોજ નિતનવા ઓરતા કરે,

છે એ જીવનનો અઠંગ અભ્યાસી,


મુકામને મંઝિલ માની બેઠો મૂરખ,

ત્યજી માબાપને જાય છે એ કાશી,


સુખદુઃખમાં શાનભાન ગુમાવનારો,

માનવતા બની ગૈ છે એને તો વાસી,


ભૂલી ગયો છે ભગવાનને મૃત્યુને,

મૂઆ પછી બની જતો ઉપહાસી,


આશાના નિતનવા ચણતો મિનારા,

સપનાઓ જુએ છે એ તો આકાશી,


મથતો એનું અહમ્ પોષવા નિરંતર ,

એના વર્તનથી જાય સૌ કોઈ ત્રાસી.


Rate this content
Log in