Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Fantasy

મારી કલમને કોઈ રોકશો નહિ

મારી કલમને કોઈ રોકશો નહિ

1 min
316

હૈયે ઉમટ્યું આજે યાદોનું પુર,

ઉભરાઈ જો આંખો તો કોઈ રોકશો નહિ,

આપ્યું છે આ બાગે આમંત્રણ પતંગિયા ને,

એ બેસે ફૂલ પર તો કોઈ એને ટોકશો નહિ,

ધરતીના યાદમાં ભરાયું છે આકાશનું હૈયું,

વરસે જો વાદળી ધોધમાર તો એને રોકશો નહિ,

આ કિનારાના વિરહમાં બેકાબૂ બન્યો આ દરિયો,

એને વેદના વ્યકત કરતા કોઈ રોકશો નહિ,

આ બેપનાહ ચાહત છે આ ચાતક ને,

વર્ષા બિંદુ માટે તરસતા આ ચાતક ને કોઈ રોકશો નહિ,

હૈયે વેદના અને વ્યથાઓ છે બેહિસાબ,

શબ્દોમાં વ્યકત કરવા મારી કલમને કોઈ રોકશો નહિ.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy