Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

પૈસા પાછળ દોડે આ માનવી

પૈસા પાછળ દોડે આ માનવી

1 min
324

પૈસા પાછળ દોટ મૂકે આ માનવી

ખોટું કરતા પણ ના અચકાય આ માનવી

સાદગીને મૂકી ફેશનને રવાડે ચડ્યો આ માનવી

માનવતાના ગુણો તો એ સાવ ભૂલ્યો આ માનવી

આવક કરતાં ખર્ચ વધુ કરે આ માનવી

જિંદગી આખી લોનનાં હપ્તા ભરે આ માનવી

દેખાદેખીમાં જીવે, બિનજરૂરી વસ્તુ ખરીદે આ માનવી

કુટુંબને તો સાવ પાયમાલ કરી દે આ માનવી

પૈસા પાછળ ભાગે માનવી

ઈજ્જત સન્માન નૈતિકતાને ભૂલે માનવી

પૈસા ખાતર સંબંધો જતા કરે માનવી

પૈસો જ બધું છે એવું માને આ માનવી

પૈસા માટે કોઈનું ખૂન કરતા ના અચકાય આ માનવી

પૈસા માટે તો મા-બાપને પણ છોડે આ માનવી

બરબાદીના પંથે જાય છે આ માનવી

મળેલ આબાદી ને ખોવે આ માનવી

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy