Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kriza Monpara

Drama

3  

Kriza Monpara

Drama

પૈસાનો ઘમંડ

પૈસાનો ઘમંડ

1 min
126


પૈસાનો ઘમંડ માણસ રૂપે સારો નહીં,

કાળા નાણા ભેગા કરે એ માણસને પ્યારો નહીં,


સૂઈ જતા હોય છે શાંતિથી જેની પાસે ઓછા પૈસા હોય,

જાગીને ચિંતા કરતા હોય છે જેની પાસે વધારે પૈસા હોય,


ખાલી હાથે આવ્યા છીએ ખાલી હાથે જવાના,

જિંદગીના દિવસો થોડા જ છે થોડા જ રહેવાના,


હોય પૈસા જેની પાસે કદર કરતા શીખવું,

પૈસા વેડફીને ગમે ત્યાં ફિકર કરતા શીખવું,


જિંદગીની સફર એક સત્ય હકીકત છે,

જિંદગીમાં માણસાઈની ખૂબ જ જરૂરત છે,


દેખાડો કરીને કાળાનાણા તો બધા કમાઈ શકે છે,

જાતે મહેનત કરી પૈસા કમાવ તો એ કમાણી સાચવી શકે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama