Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PARUL GALATHIYA

Drama

3  

PARUL GALATHIYA

Drama

પ્રકાશ

પ્રકાશ

1 min
139


આકાશ પરથી પ્રકાશ આવ્યો !

પ્રકાશ પ્રચંડ એલિયન લાવ્યો !


એલિયનના બંને મજાનાં કાવ્યો !

કાવ્યોનો લય મનને ખૂબ ભાવ્યો !


એલિયન અહી કબજો જમાવ્યો !

ભારત દેશે આઈડિયા અજમવ્યો !


એલિયનને એક મશીનમાં સજાવ્યો !

આકાશમાં તેને પરત ખસાવ્યો !


પરત પાછી ખુશીઓ લાવ્યો !

ભારતમાં નવો પ્રકાશ આવ્યો !


Rate this content
Log in

Similar gujarati poem from Drama