Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Shukla

Drama

3  

Purvi Shukla

Drama

પૂછો નહીં

પૂછો નહીં

1 min
355


શું મળ્યું શું ના મળ્યું વાત પૂછો નહીં,

ન કહેવાયા એ જઝબાત પૂછો નહીં.


આખરી છે મુલાકાત પૂછો નહીં,

     અધૂરી છે વાત પૂછો નહીં.


  મળશે આ દેહ આખર માટીએ,

  માનવીની કોઈ જાત પૂછો નહીં.


નજરથી નજર મળી પ્રેમમાં,

  કરી કોણે શરૂઆત પૂછો નહીં.


કુંણી લાગણી આપ કાજ એટલું જ

બસ આગળ સવાલાત પૂછો નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama