રસ્તો ને હું
રસ્તો ને હું
ગરમીના દિવસોમાં
મને તે સડક લલચાવી રહી હતી
હું દૂર તેનાથી થોડો
ને તે મને પાણીથી ખેંચી રહી હતી
હું પાસે જાઉં તેના
ને તે મને ખીજવી રહી હતી
હું આજે તેને કહી આવ્યો
મારા ગજવામાં પૈસા નથી
એટલે તારો ભાવ બતાવી રહી હતી
ગરમીના દિવસોમાં
મને તે સડક લલચાવી રહી હતી
હું દૂર તેનાથી થોડો
ને તે મને પાણીથી ખેંચી રહી હતી
હું પાસે જાઉં તેના
ને તે મને ખીજવી રહી હતી
હું આજે તેને કહી આવ્યો
મારા ગજવામાં પૈસા નથી
એટલે તારો ભાવ બતાવી રહી હતી