Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Twisha Bhatt

Inspirational

4  

Twisha Bhatt

Inspirational

સાચી ઓળખ

સાચી ઓળખ

1 min
250

લાગણીની વેલને સિંચવી છે સૌને કાજ,

વિશ્વાસની આજ રાખવી છે લાજ;

આજ કાલ કરતાં થયું મોડું ઘણું,

પિછાણવી છે હવે લોકનિયતને આજ.

છે કોઈ આપણું કે પારકું આસપાસ,

પરખાય જ્યારે વિપત્તક્ષણ આવે પાસ;

સ્વાર્થના સંબંધોનો હવે નહિ શોક,

આજ લાગણી પણ વેચાય છડેચોક.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational