Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Shukla

Others

4  

Rekha Shukla

Others

Shubh Savar

Shubh Savar

1 min
169


સવારે જગાડે ને રાત્રે સૂવાડે,

ને બંધ કરું નયનને આવે તું અંદર

સપના જોવડાવી ખૂબ તુ રમાડે,

જાગવાનું મારે જીવીને સદંતર 


બપોરે પાસે ને મધરાતે સાથે,

શું શું જગાડે અંતરમાં રે નિરંતર

કઈ રીતે બતાવું તું ધડકનનું ગીત, 

ને જીવનનું સંગીત રે અંદર


તુજ રોશનીને નામ રશ્મિ મુજનું,

માનું ઇશ ને રહે છે તું અંદર 

કરું પ્રાર્થના લઈ નામ તારું, માંગણી

પણ મારી તારી જ સદંતર 


પ્રિત કહું મીત કહું તુજ છે મનમીત,

ખોવાઈ જાંઉ તુજની અંદર

કેવું રે લાગ્યું બંધનનું બંધાણ, 

દૂર-દૂર પાસ-પાસ તુજ છે અંદર


વાત કહું દિન રાત સહું,

ખોલું રાઝ પાડી પડદો આંખોની અંદર

છું રહું તુજ માં ભરેલી, રોમેરોમમાં 

છે તું આખે આખો નિરંતર !



Rate this content
Log in