Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Bhatiya

Drama

3  

Sheetal Bhatiya

Drama

તારા વહેણે

તારા વહેણે

1 min
205

તમારા વહેણે ઢળી જાઉં છું !

જતાવી ખુદાને મળી જાઉં છું !

કહેલી તમોને જ એ વાત હા ,

રહી જે પળોમાં ભળી જાઉં છું !

રુહાની બની છે લગન આજની,

સહીને સહીને કળી જાઉં છું !

તમે છો સફરમાં સહારે જ જ્યાં,

થમીને થમીને વળી જાઉં છું !

નશાના રસીલા અમે તો થયા,

રુપેરંગમાં ખળભળી જાઉં છું !

જુદાઈ સહેવાય ના એમ કૈ,

મનેમન ચહું ઝળહળી જાઉં છું !

Rate this content
Log in

Similar gujarati poem from Drama