Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Abstract

3.4  

Pravin Mehta

Abstract

વાવાઝોડું

વાવાઝોડું

1 min
177


બિપરજોય શું તું બાળક છે કે આમ તોફાન કરે,

બાગ, બગીચા, મકાનને શા માટે તું નુકસાન કરે,


શું મજા આવે તને કે આમ એકબીજાને નિશાન કરે,

ગતિ તારી ધીમી કર આટલી ઝડપથી શું ઉડાન કરે,


તું રસ્તો ભૂલ્યો, ભારતની રક્ષા સોમનાથ ભગવાન કરે,

તારું તાંડવ ન કર, ખુદ શિવ તાંડવ નાચ- ગાન કરે,


અહીં તને માન - સન્માન નહીં નફરત હિન્દુસ્થાન કરે,

સાઈકલોન બિપરજોય તારું સ્વાગત પાકિસ્તાન કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract