Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dinesh Parmar "pratik"

Others Romance

3  

Dinesh Parmar "pratik"

Others Romance

વિલાપ શો ?

વિલાપ શો ?

1 min
267

આવા હુસ્નની ચાવી, ક્યાં હાથ સોંપશો ?

મધમસ્ત જોબનનો ભાર, કોના માથે થોપશો?

હણો છો મન સૌના, તોય છાના છપલા,

આવી નયન કટારી, કોના હૈયે ઘોપશો ?

ચાલો છો જયા તમે, ધ્રૂજે છે ધરણી,

કરી જાંજર નો રણકાર ક્યાં ઘેર જપશો ?

નીકળો જ્યાં લઇ હાથ કાળી નાગણ ચોટલી,

જોઈ બળે હૈયા જુવાન, કેટલા જીવ કાપશો?

તારા હોઠો ગુલાબી રૂપ સુંદર લુભામણું,

વિના સજે શણગાર, કેટલા દી' માપશો ?

આવો સ્વીકારી લો, આ પાંચ હાથ પૂતળું,

કોરી કોરી ખાશે યૌવન, પછી શું વિલાપ શો ?

Rate this content
Log in