Pinky Shah

Others

2  

Pinky Shah

Others

અંત

અંત

1 min
7.7K


એ દિવસ આખરે આવી ગયો ‌બધું વિસ્તીર્ણ થઈ ચૂક્યું

હતું. બચ્યું કાંઈ નહોતું.એક વાવાઝોડું આવીને પસાર

થઈ ગયું. પોતાની સાથે ઘણુ બધુ લઈ જતું રહ્યું.બાકી

રહયુ કેવળ છિન્નભિન્ન થયેલા સંબંધની કડવી યાદોં .

ન જાણે‌ કેટલીયે સ્મૃતિઓ એવી હતી કે જેને દફનાવીતી

હદયમા રિક્તા એ બહું પ્રયતન પૂર્વક કેટલીક યાદોં નાસૂર

જેવી હોય છે નથી હડસેલી શકાતી નથી, પચાવી શકાતી.

રિક્તા એ મનોમન પિતાને યાદ કર્યા... એક બહાનુ હતુ

આધારનું... કયારેય આ સંબંધને એ ઠુકરાવી શકવાની

નહોતી પણ પિતાનું ઘર છે એ વાતની હૂંફ હતી. એક

દિલાસો જે હવે એના માટે નામશેષ બની ગયેલો હતો.

આજે એના અસ્તિત્વને તેના પતિ એ પ્રહાર કરી લોહી

લુહાણ કરી દીધું તું... પાપા ખુશ નસીબ છું હું કેટલી કે

તમે નાહોવા છતાં મને રસ્તો જડી કરો મારે શું કરવું તેનો.

આંખોબંધ કરીને તેણે એકવાર બાળકોને યાદ કરી લીધા.

માફ કરજો બેટા હવે હું જાઉં છું અને આખી બોટલ એક

સાથે ટીક ૨૦ ગટગટાવી ઞઈ. એક જીંદગી આજે હારી

ગઈ હતી.... ન જાણે કેટલી રિક્તા રોજ મરતી હશે !!!!

રિક્તાની આંખો સહસા ખૂલી ઞઈ.એક સપનું

આવી ને ઉડી ગયું.... રિક્તાની ખુશીઓ અને સજીવતાની જેમ જ....


Rate this content
Log in