Hetal Jani

Romance Tragedy

4  

Hetal Jani

Romance Tragedy

તુટેલી લાગણી

તુટેલી લાગણી

4 mins
246


'હેય, વોટ અ બ્યુટીફૂલ પ્લેસ.'

'વિચ પ્લેસ ઇસ ધીસ ?' એક ફોરેનારે પુછ્યું.

આ સ્વર્ગ છે અહીંનું છોકરીએ જવાબ આપ્યો. જેટલી અહીંની જગ્યામાં સુંદરતા હૈ એટલીજ અહીંના લોકોમાં સુંદરતા છે.

તે છોકરો હસ્યો અને બોલ્યો. તેને પુછ્યું "તમે અહી જ રહો છો ? જુનાગઢમાં ?"

છોકરી કહે "હા પણ તમે અહીના લગતા નથી. ફરવામાંટે ઇન્ડિયા આવ્યા છો કે શું ?"

"ના અહી જુનાગઢમાંમાંરા એક પિતરાઈ ભાઈના લગનમાં આવ્યો છું. અને આપની જાણકારી માટે હું અહીનો જ છું પરંતુ બાળપણથી જ ઓસ્ટ્રેલિયા રહું છું તો અહીનો નઝારો માંણવાનો મોકો જના મળ્યો. અત્યારે લગન પૂરા થયાને હું જુનાગઢને માંણવાનીકળી પડ્યો. માંરુંનામ કાર્તિક. આપનુંનામ શું છે ?"

"હું ધ્યાના."

છોકરીએ જવાબ આપ્યો. બન્નેની વાતો એમ જ ચાલું હતી. કાર્તિક પુછ્યું "આ જગ્યા નુંનામ શું છે ?" ઘ્યાના કહે "તમે જે જગ્યા પર છો તે પ્રેરણાધામ છે. ત્યાંનું વાતાવરણ એટલું ઠંડુ અને લીલુંછમ છે કે જોઈને આંખને ઠંડક મળે અને દૃશ્ય નયનરમ્ય અને આહ્લાદક. આવું વાતાવરણ અને દૃશ્ય તો છે જ સાથે સાંજનો સમય છે. અને આજુબાજુ શાંતિ."

બને એક બીજા સાથે એટલા વાતોમાં ખોવાયેલા હતા કે ક્યારે રત પડી ગઈ તે બેમાંંથી કોઈને ખબર રય નય.એટલામાં ધ્યાનાનાનો ફોન રણક્યો. પપ્પાનો કોલ હતો. અને ધ્યાના ઉતાવળમાંં બાય કહીનેનીકળી ગઈ. કાર્તિક પણ ઘરે જતો રહ્યો.

બીજા દિવસે કાર્તિક ફરી જુનાગઢ ફરવાનીકળી પડ્યો. પરંતુ ઘરમાં લગનનોમાંહોલ હજી ઉતર્યો નહતો અને એટલે તેની સાથે કોઈ આવી સકે તેમ પણ નહતું. તો આજે પણ એને એકલું જનીકળવું પડ્યું અને એને ત્યાંના રસ્તાની ખબર નહોતી. તે ફરી ગઇકાલવાળી જગ્યા પર આવી પોહાચ્યો તો ધ્યાના તેની રાહ જોઈને બેઠી હોય તેવું લાગ્યું. કાર્તિક a પુછ્યું કે "અરે વાહ આજે ફરીથી તમારા દર્શન થયા સુ વાત છે ?"

ધ્યાના અને કાર્તિક આમ ૩-૪ દિવસ સુધી મળ્યા પાછી ધીરે ધીરે બને વચે દોસ્તી થવા લાગી અને બનેની દોસ્તી એટલી હદે આગળ વધી ગઈ કે ધ્યાનાને ક્યારે કાર્તિકથી પ્રેમ થય ગયો તે ખબર જના રયી. તે બને પાછી ગિરનાર ચડવા જવા લાગ્યા ત્યાં, ફરવા લાગ્યા. અને કાર્તિક પણ જુનાગઢમાં જ રોકવા લાગ્યો. તેં ઓસ્ટ્રલિય જવાનું ટાળતો રહ્યો. તેને જુનાગઢ ગમતું હતું ને ધ્યાના.ને કાર્તિક પણ તે કદી કહેતી નહિ.

એક દિવસ એવું બન્યું કે ધ્યાનાનો બર્થડે આવ્યો. અને ધ્યાનાને બર્થડે સરપ્રાઈઝ આપવામાંટે તેના ઘરે ગયો. ત્યારે એમના મમી પપ્પાને કહ્યું કે એને રાતેમાંરા ઘરે મોકલજો અને કહેતા નહિ કે સુ કામ આવે છે તેના મમી પપ્પા પણ માની ગયા. રાતના ધ્યાના કાર્તિકના ઘરે પોહચી તો કાર્તિક તેના માટે કેક લાવ્યો હતો અને તેના ફેવરેટ કલરની સજાવટ કરી હતી તે જોઈ ધ્યાના ખૂબ ખુશ થાય ગઈ. કાર્તિકે જ્યારે બર્થડે વિશ કર્યું કે ધ્યાના ઈમોસ્શનાલ થઈ ગઈ. અને તેને વળગી પડી. કાર્તિકે પણ તેને બહોમાં ભરી લીધી. ધ્યાના એ ત્યારે મોકો જોઈ કાર્તિકને કહી દીધું. "કાર્તિક મારા બર્થડે ગિફ્ટનું શું ?" કાર્તિકે કે કહ્યું "તારે શું જોઈએ છે તે બોલ. તારામાંટે તો જાન છે." ધ્યાના હસી."નાના હું બસ એટલું જ ચાહું છું કે તું આજીવન માંરી સાથે રહે. હું તને બેહદ પ્રેમ કરવા લાગી છું. શું તુંમાંરા પ્રેમનો સ્વીકાર કરીશ ?" કાર્તિકે કે તરત જ જવાબ આપ્યો કે "જો તે ના કીધું હોત તો હું તને આજ કાલમાં પ્રેમનો પ્રસ્તાવ મૂકવાનો જ હતો." આ જવાબ સાંભળી ધ્યાના અને કાર્તિક બને ખુશખુશાલ થાય ગયા. અને એક બીજાને વળગી પડ્યા. અને તે બનેનીફીલીંગ કયક અલગ જ હતી. તે પેહલા હગની ફીલિંગ. તે પ્રેમના પ્રસ્તાવ પછીની પેહલી મુલાકાત. તે દોસ્તીમાંંથી પ્રથમ પ્રેમની શરૂઆત. આ બધું ક્યક અલગ જ આનંદ આપતું હતું. પછી તો તેમનું રોજ રોજ મળવું. રોજ રોજ સાથે ફરવું. ક્યાંક નવી નવી જગ્યા પર જમવા જવું. આ રોજનું ચાલતું હતું. અને પ્રેમના બે મહિના થઈ ગયા.

કાર્તિક જુનાગઢ આવ્યો તેના પણ છ મહિના થઈ ગયા. તેને ઘરે જવાનું મન જ નતુ થતું. એક દિવસ રાતે બને બેઠા હતા. હાથમાંં હાથ હતો અને બોવ બધી વાતો થતી હતી. કાર્તિક આપને આજ પ્રેરણાધામ એકનાનું ઘર બનાવું છે. અને આજ કુદરતી વાતાવરણમાં રેહવું છે. એટલામાં કાર્તિકનો કોલ વાગ્યો. મમીનો કોલ હતો. બેટા તારા પપ્પાની તબિયત બહુ ખરાબ છે. તુ જલ્દી બને તેમ અહી આવી જા. કાર્તિક એ આ વાત ધ્યાનાને કરી. અને કહ્યું કે આવી પરિસ્થિતિમાંમા હું ઘરે આપડી વાતના કરી સકું. ધ્યાના પણ સમજતી હતી. એને કહ્યું એની ચિંતા હમણાંના કર અને જલ્દી ઘરે પોહચ. બીજા જ દિવસે ફ્લાઈટમાં ઓસ્ટ્રેલિયા પોહચી ગયો. પોહચીને ધ્યાનાને કોલ આવી ગયો. કે કાર્તિક પોહચી ગયો. પછી તો બે-ત્રણ દિવસ સુધી બનેની વાતના થાય. ધ્યાના રાહ જોતી રાઈ પણ તેનો કોલ આવ્યો જ નહિ. થોડા દિવસ પછી ધ્યાના તેના પિતરાઈ ભાઈ દ્વારા જાણ થઈ કે તેના લગન ક્યાંય બીજે તેને પપ્પા એ નક્કી કરી રાખ્યાં હતાં અને તેના પપ્પાની તબિયત ખરાબ હતી તેમાંટે આવો નિર્ણય લીધો હતો.

આટલું સાંભળતા ધ્યાના અંદરથી એકદમ તૂટી ગઈ. તે આ હકીકત બર્દાસ કરી સકે તેમ નહતી. બીજા દિવસે કાર્તિકનો કોલ આવ્યો. કાર્તિક તેણી સામે રડી પડ્યો અને કેહવા લાગ્યો કે ધ્યાના આપણે સાથે નહિ રહી શકીએ. આટલું બોલતા તેણી એ કોલ કાપીનાખ્યો .ને તે પછી ના તો બને ક્યારે પણ મળ્યા કે ના તો બને ક્યારે પણ કોલમાં વાત કરી. પણ બને તેમની લવ લાઈફમાંં આગળ વધી શકતા નથી. હવે તેઓને તે અલગ થયા તેનું દુઃખ પણ નથી પરંતુ જ્યારે ક્યાંક પણ ફર્સ્ટ લવની વાત આવે એટલે બનેને પોતાનો પ્રેમ યાદ આવે છે અને ફેસ પર સ્માઈલ હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance