Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Others

3  

Vanaliya Chetankumar

Others

લોખંડી પુરુષ

લોખંડી પુરુષ

1 min
122


લોખંડી લોખંડી પુરુષની આ છે જન્મજયંતિ

સરદાર પુરુષની આ છે જન્મજયંતિ,


વલ્લભભાઈની આ છે અમૂલ્ય જન્મજયંતિ

એકતાના સાથીની આ છે જન્મ જયંતિ,


અખંડિતતાના સપૂતની આ છે જન્મજયંતિ

ભારતના વીરની આ છે જન્મ જયંતિ,


પટેલના પ્રાણની આ છે જન્મ જયંતિ

ભારતની શાનની આ છે જન્મ જયંતિ,


દેશના દરેક નાગરિકના સરદારની છે જન્મજયંતિ

બારડોલીના સરદારની આ છે અમૂલ્ય જન્મ જયંતિની આ છે જન્મજયંતિ

સરદાર પુરુષની આ છે જન્મજયંતિ,


વલ્લભભાઈની આ છે અમૂલ્ય જન્મજયંતિ

એકતાના સાથીની આ છે જન્મ જયંતિ,


અખંડિતતાના સપૂતની આ છે જન્મજયંતિ

ભારતના વીરની આ છે જન્મ જયંતિ,


પટેલના પ્રાણની આ છે જન્મ જયંતિ

ભારતની શાનની આ છે જન્મ જયંતિ,


દેશના દરેક નાગરિકના સરદારની છે જન્મ જયંતિ

બારડોલીના સરદારની આ છે અમૂલ્ય જન્મ જયંતિ.


Rate this content
Log in