Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Patel

Abstract Tragedy

4.6  

Nisha Patel

Abstract Tragedy

પુસ્તક સમી હું

પુસ્તક સમી હું

1 min
214


પુસ્તકાલયના શેલ્ફ પર મૂકાયેલા પુસ્તક સમી

હું

વાંચી પાછી મૂકી દે મને,

ને 

ત્યારે

દરેક સમયે ઉમેરાય છે મારા મહીં એક પૃષ્ઠ !


વાંચ્યું ઉત્સાહપૂર્વક સહુએ 

નવું નવું ! 

હવે જાય છે વિસરતાં મને,

રહેવા માંડી 

હું

એક 

ખૂણાના શેલ્ફ પર પાછળથી !


નેટ પર વંચાઈ જાય 

બધું,

એક ક્લિક સાથે,

કોણ ઉથલાવે મને હવે ? 

હવે ના ઉમેરાય છે પૃષ્ઠ નવાં મારા મહીં ! 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract