Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Others

3  

Vanaliya Chetankumar

Others

વલ્લભભાઈ

વલ્લભભાઈ

1 min
185


જેણે આપ્યું છે એકતાનું નામ એ છે વલ્લભભાઈ 

જેણે બાંધ્યું છે મનમાં મનોબળ એ છે વલ્લભભાઈ,


જેણે આપ્યું છે ભારતને ગૌરવ એ છે વલ્લભભાઈ

જેણે ધર્યું છે લોખંડી નામ એ છે વલ્લભભાઈ,


જેણે કર્યું છે ભારતના શિલ્પીનું કામ એ છે વલ્લભભાઈ

જેણે કર્યા છે ભારતીયોને એક એ છે વલ્લભભાઈ,


જેણે આપ્યું છે સ્વદેશનું જીવન એ છે વલ્લભભાઈ

જેણે બનાવ્યું છે ભારતનું અમૂલ્ય ભવિષ્ય એ છે વલ્લભભાઈ.


Rate this content
Log in