Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

purvi patel pk

Others

3  

purvi patel pk

Others

અષાઢી નોરતાં

અષાઢી નોરતાં

1 min
174


મા 

દુર્ગા

તારિણી

નારાયણી         

સુખદાયિની

ઉપાસના પર્વે

બળ, બુદ્ધિ, ઐશ્વર્ય       

સિદ્ધિ, બુદ્ધિ આપનાર

તું સ્વાહા, તું સ્વધા સ્વરૂપા

ખમ્મા, ખમ્મા, તને મા દુર્ગે

તું રહે અપરાજીતા

ભક્તોની વ્હારે થાતી

અષાઢી નોરતે

આદ્ય ભવાની

આદ્ય શક્તિ

નિધાત્રી                 

અંબે

મા.


Rate this content
Log in